Saturday, 26 November 2011

કલરવ - પ્રથમ પાનું

કલરવ માં આપ સર્વે વાચકોનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ દ્વારા અમે ગુજરાતી કવિતા, ગઝલો  ને જીવંત પ્રયાસ કરી રહ્યા છીએ જેમાં આપ સર્વે મિત્રો સહાયરૂપ બનો તેવી આપેક્ષા. આભાર....



 ટેગ્સ:  કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,કલરવ, કવિઓ , સાહિત્યકારો ,ગઝલકારો, કવિતાઓ ,ગઝલો, કવિતા , ગઝલ , સાહિત્ય ,ગુજરાતી સાહિત્ય , કાવ્ય , સોનેટ ,ગુજરાત કવિતા ,ગુજરાતી કાવ્ય ,ગુજરાતી ગઝલ , ગુજરાતી સોનેટ ,

Tuesday, 15 November 2011

આપણાથી નહી બને – ગૌરાંગ ઠાકર

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,
બધા જેવાં થવાનું આપણાથી નહી બને.
તું હ્રદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું આપણાથી નહી બને.
હું અઢી અક્ષરની વાતો જાણવા મંડ્યો બધી,
પણ તને સમજાવવાનું આપણાથી નહી બને.
તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું આપણાથી નહી બને.
આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહી બને.


- ગૌરાંગ ઠાકર

મારા મનગમતા શે’ર “આકાશે અક્ષર”માંથી

જ્યારે ઈશ્વર હાથ હેઠા મૂકતો,
માનવી લાચાર થૈ ને લડખડે.
***
એક એના નામનો આસવ મળે,
~બહાર ભીતર બસ, બધે કેશવ મળે.
***
પ્રેમ પર સંશય કરી જે તરફડે,
ક્યાંથી ‘પ્રજ્ઞા’ એમને માધવ મળે?
***
ઓળખ્યાંનો કર નહી દાવો હવે,
કોણ? કોને? ક્યાં પરખતું હોય છે?!
***
હું મને ભાળું પછીની વાત છે,
‘સ્વ’ને ઓગાળું પછીની વાત છે.
***
મળી છે નિસરણી ગગન પામવા પણ,
નમીને છેક સિકન્દર સુધી પહોંચવું છે.
***
રેતી, સિમેન્ટ, ઈંટનું કાચું મકાન છે,
છાંટીશ પ્રેમજળ પછી પાકું મકાન છે.
***
કાંધ પર લઈને જનાજો પ્યાસનો,
રણ મહીં મૃગનું જતન થૈ જાય છે!
***
અજાણી ગલી પણ થશે જાણીતી તો,
ફરી ભૂલથી ત્યાં, વળીએ ચલોને !
***
જે ભાવથી લખાઈ,
એ વારતા છપાઈ.
***
મેઘધનુના રંગો સાથે,
ધરતી રમતી વાદળ-વાદળ.
***
જ્યાં હું પલળું ધરે છત્રી પછી,
ભીતરે ઉન્માદ ભીંજાવી રહે.
***
આમ તો મહેલાત મારી છે ઊભી સોને મઢી,
પણ ઝૂરાયો કાઢવાને દ્વાર જેવું કઈ નથી.
***
આજ તારી ગઝલ હું ગાવાની,
હાથમાં લે, સિતાર આપું છું.
***
મસ્ત ઘેરો પ્રભાવ લાગે છે,
મધમીઠો આ લગાવ લાગે છે.
***
બંધ આંખે ચાલવું અઘરું નથી પણ એ છતાં,
ભીતરી તુજ સાદને પણ નજરમાં કેદ કર.
***
શ્વાસ ક્યાં મારા હવે ?
એ છે તારા હાથમાં !!
***
સ્વપ્નની સાંકળ હતી છૂટી, ગઈ
બાળ આંખે વારતા ખૂટી? ગઈ.
***
હતું ત્યાં પાનખરનું રાજ એથી કોયલે-જુઓ,
કરી ટહૂકો વસંતી પણ પૂછીને ઘર બનાવ્યું છે.
**
માનવી છે માનવીથી ભૂલ થાશે,
ફક્ત એક જ વાક્ય એને બહુ ગમેલું.
***
શ્વાસ ઊડ્યો, યાદ પણ ઊડી ગઈ ?!
ઘર એ ખાલી ફ્રેમ છે? કોણે કહ્યું ?
***
જે શોધવાને સેંકડો ગીતો ગઝલો લખતી રહી,
સંવેદનાના રાગને લાવી શકે તો લાવજે.


- પ્રજ્ઞ્રા વશી

Monday, 7 November 2011

ગઝલ કહે… ભરત વિંઝુડા

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,
વચ્ચે કદી સમસ્ત પ્રજાની ગઝલ કહે.
એક ખાસ જણ મળે તો પછી એના કાનમાં,
બસ સાંભળે તે એમ મજાની ગઝલ કહે.
જાણે કે ઓગળી જ ગયો છે હવા મહીં,
તે જણ જડે તો કેવી દશાની ગઝલ કહે.
કોઈ નથી બીમાર બધા ખુશખુશાલ છે,
ત્યારે ફકીર કેમ દુઆની ગઝલ કહે.
વાદળની વાત છે કે તારી ઝુલ્ફની,
જો દિલ વરસતી કાળી ઘટાની ગઝલ કહે.
માણસ છે શ્વાસ લઈને સતત જીવતો રહે,
એથી સુગંધની ને હવાની ગઝલ કહે.

ભરત વિંઝુડા

બા

કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-   વિપિન પરીખ

જ્યાં જ્યાં નજર મારી પડે (મુંબઈમાં)

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.
જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.
રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.
મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.
બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

- ડૉ. રશ્મિકાન્ત શાહ

હું તારી HARD DISK ને તું મારી RAM


હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

ૠજુતા

રાત દીન ધખુ છું,
તેથી કવીતા લખું છું…
ત્રાસ જીવનના સહુ છું,
અને પ્રાસ નવા રચું છું…
ઊંડી ખાઇ મા પડુ છું,
ઊડાણપુર્વક લખું છું…
અડ્ધુ પેટ જમું છું,
સર્જન ભરપેટ કરું છું…
અંધારા આંખે ભરું છું,
કલ્પના રંગીન કરું છું…
ચૌધાર આશું રડું છું,
ભીનાશ એમા ભરું છું…
પૈસા બે-ચાર રળુ છું,
શબ્દ્થી લીલા લહેર કરું છું…
ખૂબ અન્યાય સહું છું,
પણ ન્યાય વિષયને કરું છું…
- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત

પ્રેમરત

સુરંગ ખોદો કોઇ આકાશ સુધી,
મારે તારા તોડી લાવા છે…
કેદ કરો કોઇ ચાંદની ને,
મારે સપના એના સજાવા છે…
જે ના કરમાય કદી પણ,
ફુલ એવા ખીલાવા છે…
આંગણે આમંત્રો દુનિયા ને કે,
મારે ગુણ-ગાન એના ગાવા છે…
મુકો મુરત એની મંદીર મા કે,
મારે ઇશ્વર ખુદા ભુલાવા છે…


- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત

આરઝૂ

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !
હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.
જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.
દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.
બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.
જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !
યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.
સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !
– આબિદ ભટ્ટ

….તો કહેવાય નહીં

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.
આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.
કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.
આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં
જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.
મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.
મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.
જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.


– એચ. બી. વરિયા

લટકવાનું

ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.
જીવનભર એ કર્યું છે ને,
હવે અંતે ય બળવાનું ?
ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !
બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું જ ફળવાનું !
જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !
તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !
અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?
જનેતાએ જ શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !

– વિનોદ ગાંધી

ગઝલ

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.
જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.
કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.
કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.
કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.
‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

કોને ખબર છે?

કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!
ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??
સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??
જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો…
અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે??
આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે…
આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે??
-જયંત ધોળકિયા (પોરબંદર)

Friday, 14 October 2011

જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

Friday, 7 October 2011

PAN LILU JOYU NE

NAZAR NA JAM CHHALKAVI NE

નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.

દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે – બાલુભાઇ પટેલ

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે
કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે
વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે
નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે
જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે - જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.
હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.
કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.
કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.
મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.
હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.
મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! – તુષાર શુક્લ

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી
અધમધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ
હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….
આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ
સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

.... તો બેધડક તું મારી પાસે આવજે - ઊર્મિ

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.
પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.
-’ઊર્મિ’

Thursday, 6 October 2011

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

લીલીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે
સુક્કા સંબંધ કેરું નામ
મ્હોરતાં ફોરતાં ને પળમાં ઓસરતાં આ
શબનમ જેવો છે સંબંધ
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ
પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવા દામ?
સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકલ હાથલિયા થોર
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.
અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારું યે સાવ નામ ઠામ…

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ - હરીન્દ્ર દવે

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
-મનોજ ખંડેરિયા
————

Wednesday, 5 October 2011

વરસોનાં વરસ લાગે - આદિલ મન્સૂરી

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.
કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.
બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.
કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી
ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.
- આદિલ મન્સૂરી

વરસોનાં વરસ લાગે - મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
- મનોજ ખંડેરિયા